[theme_section_hidden_section.ReportAbuse1] : Plus UI currently doesn't support ReportAbuse gadget added from Layout. Consider reporting about this message to the admin of this blog. Looks like you are the admin of this blog, remove this widget from Layout to hide this message.
GSRTC Bus Conductor Exam Date Declared 2024 : GSRTC કંડક્ટર પરીક્ષાની તારીખ 2024 જાહેર કરવામાં આવી છે: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કંડક્ટરની ભરતી ની લેખિત પરીક્ષા 2024નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સૂચના મુજબ GSRTC Bus એ કંડક્ટરની પોસ્ટ માટે અરજી આમંત્રિત કરી છે. GSRTC Bus દ્વારા જાહેર કરાયેલ ભરતી વિશેની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ લેખ વાંચવો જરૂરી છે જેમાં વય મર્યાદા, પગાર ધોરણ, કોણ અરજી કરી શકે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ લાયકાત ધરાવતા અને મહત્વાકાંક્ષી ઉમેદવારો પાસેથી સીધી રીતે જરૂરી 2320 GSRTC Bus કંડક્ટરની ખાલી જગ્યાઓ માટે OJAS ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે. ભરતી પ્રક્રિયા.