Muli college Semester 2 exam date
પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના કોલેજોનાં આચાર્યશ્રીઓ , યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષશ્રીઓને જણાવવાનુ કે શૈક્ષણીક વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રથમ સત્રની આગામી તા ૨૦-૦૬-૨૦૨૪ થી શરૂ થતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે છે જેની વિગત નીચે મુજબ છે ( ૧ ) આપની કોલેજ / સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો , પરીક્ષાનું પરીક્ષા કેન્દ્રએ આપની કોલેજ / સંસ્થા રહેશે તેથી યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયે આપની કોલેજ / સંસ્થામાં અન્ય પરીક્ષાઓનુ આયોજન કરવાનું રહેશે નહી . આપની કોલેજ / સંસ્થા માં યુનિવર્સિટીની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ખાલી રાખવાની રહેશે . ઉપર્યુકત તારીખો સંબંધીત પરીક્ષાર્થીઓના ધ્યાન પર આવે તે રીતે પ્રસિધ્ધ કરવા વિનંતી છે ખાસ નોંધઃ જે તે અભ્યાસક્રમના વિષયની credit ૦૪ છે તેની થીયરી પરીક્ષાનો સમય ૦૨ કલાકનો ( બે કલાકનો રહેશે . તેમજ તે અભ્યાસક્રમની credit ૦૨ છે તેની થીયરી પરીક્ષાનો સમય ૦૧- કલાકનો ( એક કલાકનો ) રહેશે . ( ૧ ) તા . ૨૦-૦૬ ૨૦૨૪ દરમ્યાન લેવાનાર પરીક્ષામાં આપની કોલેજમાં નિમણુક થયેલ કો ઓર્ડીનેટરની સંપુર્ણ માહીતી exam015auuni.ac.in પર મોકલશો તેમ...