Letest Job Government Join us WhatsApp channelsJoin Us
Posts

સેમેસ્ટર 3 સિલેબસ સમાજશાસ્ત્ર | Semester 3 syllabus

Education hub
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated

સેમેસ્ટર 3 સિલેબસ સમાજશાસ્ત્ર 

પેપર નું નામ :- ભારતીય સામાજીક સુધારકો 2

એકમ 1= મહાત્મા ગાંધીજી 

  • પરિચય 
  • ગાંધીજી સામાજીક સુધારક તરીકે 
  • સામાજીક સુધારાના આંદોલનમાં ગાંધીજીની ભૂમિકા

એકમ 2= સરદાર પટેલ 

  • સરદાર પટેલનો પરિચય 
  • સરદાર પટેલ એક સામાજીક સુધારક તરીકે 
  • સામાજીક સુધારાના આંદોલનમાં સરદાર પટેલની ભૂમિકા

 એકમ 3= ભીમરાવ આંબેડકર 

  • ભીમરાવ આંબેડકરનો પરિચય 
  • ભીમરાવ આંબેડકર એક સામાજીક સુધારક તરીકે 
  • સામાજીક સુધારાના આંદોલનમાં ભીમરાવ આંબેડકરની ભૂમિકા 

 


સેમેસ્ટર 3 સમાજશાસ્ત્ર 

મેજર 5 ગ્રામીણ સમાજશાસ્ત્ર 

એકમ 1 = ગ્રામીણ સમાજનો પરિચય 

એકમ 2 = ગ્રામીણ સમાજની સામાજીક સાંસ્કૃતિક પરીદ્રશ્ય 

એકમ 3 = ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચય 

એકમ 4 = પંચાયતી રાજ 

એકમ 5 = ગ્રામીણ સામાજીક સંગઠન 

મેજર 6 = શહેરી સમાજશાસ્ત્ર 

એકમ 1 = શહેરી સમાજનો પરિચય 
એકમ 2 = શહેરી સમાજનું સામાજીક - સાંસ્કૃતિક પરીદ્રશ્ય
એકમ 3 = ભારતીય શહેરો તેના પ્રકારો 
એકમ 4 = શહેરીકરણ અને નગરવાદ
એકમ 5 = શહેરી સમાજશાસ્ત્રનો પરિચય 


મેજર 7 = આદીવાસી સમાજનું સમાજશાસ્ત્ર 


એકમ 1 = આદીવાસી સમાજ અને આદિવાસી સમાજના સમાજશાસ્ત્રનો પરિચય 

એકમ 2 = આદિવાસી સમાજનું - સાંસ્કૃતિક પરીદ્રશ્ય

એકમ 3 = આદીવાસી જીવનમાં પરિવર્તન 

એકમ 4 = આદિવાસીઓની સમરખ

એકમ 5 = ગુજરાતના આદિવાસીનુ સામાજીક - સાંસ્કૃતિક પરીદ્રશ્ય








Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.