Letest Job Government Join us WhatsApp channelsJoin Us
Posts

Muli college Semester 2 exam date

Muli college exam semester 2 muli college
Education hub
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated

 પરિપત્ર

  •  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના કોલેજોનાં આચાર્યશ્રીઓ , યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષશ્રીઓને જણાવવાનુ કે શૈક્ષણીક વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રથમ સત્રની આગામી તા ૨૦-૦૬-૨૦૨૪ થી શરૂ થતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે છે જેની વિગત નીચે મુજબ છે 
  • ( ૧ ) આપની કોલેજ / સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો , પરીક્ષાનું પરીક્ષા કેન્દ્રએ આપની કોલેજ / સંસ્થા રહેશે તેથી યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયે આપની કોલેજ / સંસ્થામાં અન્ય પરીક્ષાઓનુ આયોજન કરવાનું રહેશે નહી . આપની કોલેજ / સંસ્થા માં યુનિવર્સિટીની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ખાલી રાખવાની રહેશે .

ઉપર્યુકત તારીખો સંબંધીત પરીક્ષાર્થીઓના ધ્યાન પર આવે તે રીતે પ્રસિધ્ધ કરવા વિનંતી છે
  • ખાસ નોંધઃ જે તે અભ્યાસક્રમના વિષયની credit ૦૪ છે તેની થીયરી પરીક્ષાનો સમય ૦૨ કલાકનો ( બે કલાકનો રહેશે . તેમજ તે અભ્યાસક્રમની credit ૦૨ છે તેની થીયરી પરીક્ષાનો સમય ૦૧- કલાકનો ( એક કલાકનો ) રહેશે .
  •  ( ૧ ) તા . ૨૦-૦૬ ૨૦૨૪ દરમ્યાન લેવાનાર પરીક્ષામાં આપની કોલેજમાં નિમણુક થયેલ કો ઓર્ડીનેટરની સંપુર્ણ માહીતી exam015auuni.ac.in પર મોકલશો તેમજ આપની કોલેજમાં .P.D.S . દ્વારા પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવાની સંપુર્ણ પ્રકીયાનુ cc.1 . કુટેજ કરવાનુ રહેશે . ( અત્રેના વિભાગને કો - ઓર્ડીનેટરની માહીતી ઉપર મુજબના ઇ - મેઇલ ઉપર મોકલી આપવાની રહેશે તેમજ Q.P.D.5 . ના દ . C.V , કુટેજની માહીતી અત્રેના વિભાગને જરૂરી જણાશે તો માહીતી આપવાની રહેશે .

Post a Comment

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.